Tag Archives: Uttrayan

ઉત્તરાયણની લુપ્ત થતી પરંપરાઓ

#कहत_बधिरा
… બે ધાબા વચ્ચે લટકતો પતંગ લંગસીયાથી કેવી રીતે લપટાવી શકાય કે પછી લટપટીયાથી દુશ્મનનો પતંગ આપણા ધાબામાં કેવી રીતે બેસાડી શકાય એ પણ શીખવાડવું પડે એ યુવાન પાસે દેશ માટે મરી ફીટવાની આશા રાખવી નક્કામી છે …

ફીલિંગ્ઝ મેગેઝીનની કોલમ માટેનો હાસ્ય લેખ વાંચવા નીચેની લિંક ઉપર ક્લિક કરો.23397
Continue reading

Posted in कहत बधिरा... | Tagged , , , , | Leave a comment

ઉત્તરાયણની વધેલી સામગ્રીનો નિકાલ

આમ તો વધેલ ઘટેલ ફટાકડા ખપાવવા માટે દિવાળીની પાછળ પાંચમ, અગિયારસ, અને દેવદિવાળી આવે જ છે. વધેલા ફટકડા લગ્નમાં પણ ફોડી શકાય છે.વિરાટ કોહલી કે કેદાર જાધવ અંગ્રેજોની ધુલાઈ કરે ત્યારે પણ દારૂખાનું ફોડી શકાય છે. દિવાળીના રંગોળીના રંગ હોળી … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , | Leave a comment

અમુક સત્યો ઉપર ટોપલો ઢાંકી રાખવામાં જ સાર છે

સન ૨૦૦૫ની વાત છે. બિહારમાં સત્યેન્દ્ર દુબે નામના એક પ્રમાણિક આઈ.ઈ.એસ. ઓફિસરે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરનાં ખરાબ કામ અંગે સત્યના પક્ષે રહી કાર્યવાહી કરી જેને પરિણામે રોડ માફિયાઓએ એને ગોળી મારી દીધી. જોકે એનાથી બીજા સત્યેન્દ્ર દુબે નથી બન્યા કે નહીં … Continue reading

Posted in નવગુજરાત સમય | Tagged , , , | Leave a comment

ઉત્તરાયણના અમદાવાદી ફન્ડા …

ક્રિકેટ ઉપરાંત ઉત્તરાયણ એ અમદાવાદીઓ માટે ધર્મ સમાન છે! ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે દેહ ત્યાગ કર્યો એ પહેલા યુધિષ્ઠિરને ધર્મનો વિસ્તૃત અને વિગતવાર ઉપદેશ આપ્યો હતો. એ વખતે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને દોરી ઘસાવવા બાબતે, કિન્ના બાંધવા બાબતે કે ભારે હવા … Continue reading

Posted in बधिर खड़ा बाज़ार में ... | Tagged , , , , , , , , , | 2 ટિપ્પણીઓ